Search
Close this search box.

Gandhinagar : આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ

Gandhinagar : આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ . આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સત્ર ત્રણ દિવસનું હોય તેવી શક્યતા. 
કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાના જણાવ્યા મુજબ 
"બંધારણીય જોગવાઈઓ મુજબ, દર છ મહિને વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ. 
ઓગસ્ટના અંત સુધીમાં, ફેબ્રુઆરીમાં બજેટ સત્ર યોજાયા પછી છ મહિના પૂરા થઈ જશે. 
અમે અધ્યક્ષને પત્રમાં સમયસર સત્ર બોલાવવા વિનંતી કરી છે."
182 સભ્યોમાં ભાજપ પાસે 161ની પ્રચંડ બહુમતી.

સરકાર આ સત્રમાં કેટલાક વિધેયકો રજૂ કરી રહી છે.

ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ , કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા , બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાના સુધારા .

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર