આંધ્રપ્રદેશના અનકાપલ્લીના અચ્યુતપુરમ SEZમાં એસેન્સિયા કંપનીમાં બુધવારે (21 ઓગસ્ટ) બપોરે લગભગ 2.15 વાગ્યે રિએક્ટર વિસ્ફોટ.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અચ્યુતપુરમ ફાર્મા કંપની અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ .
દરેકને જિલ્લાની એનટીઆર હોસ્પિટલમાં દાખલ કરાયા .
CM નાયડુ ઘટના સ્થળની મુલાકાત લેશે, મૃતકોના પરિવારજનોને અને ઘાયલોને મળશે.