લુસાને ડાયમંડ લીગ ૨૦૨૪ સ્પર્ધામાં નીરજ 89.49 મીટર દૂર ભાલો ફેંકી બીજા ક્રમે આવ્યા હતા.
આ તેમનું ઑલિમ્પિક કરતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું , છતાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા.
પેરિસ ઑલિમ્પિક દરમિયાન કાંસ્યપદક જીતનારા ગ્રૅનેડાના ઍન્ડર્સન પિટર્સને 90.61 મીટર દૂર ભાલો ફેંકીને પ્રથમ ક્રમે રહ્યા હતા.