તરખાટ દ્વારા અગાઉ કરવામા આવેલ અનુમાન મૂજબ , cce mainsની પરીક્ષામાં બેસવા માટે સાત ગણા ઉમેદવારોની યાદી એક- બે દિવસમાં થઈ શકે છે જાહેર. ઓક્ટોબરમાં લેવાઈ શકે છે પરીક્ષા.
હવે 13 સપ્ટેમ્બરના રોજ યાદી જાહેર થાય તેવી સંભાવના,
પૂર્વ સમાચાર
- (CCE ની મેન્સ ની પરીક્ષામાં બેસવા માટે સાત ગણા ઉમેદવારોની યાદી એક- બે દિવસમાં થઈ શકે છે જાહેર. ઓક્ટોબરમાં લેવાઈ શકે છે પરીક્ષા.)