વિધ્યાર્થીઓના આક્રોશ બાદ પહેલી જિત : ફોરેસ્ટ અને CCE સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પદ્ધતિ દૂર કરાઇ , ઓફલાઈન પરીક્ષા પદ્ધતિથી લેવાશે પરીક્ષા
ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામ મુદ્દે Gujarat High Court સુનાવણી નામદાર હાઈકોર્ટ દ્વારા ફોરેસ્ટ નાં પરિણામ બાબતે ગૌણસેવા ને નોટિસ ઇસ્યુ કરવામાં આવી.
7 ઓકટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
માર્કસ જાહેર કરવા માંગો છો કે કેમ તેનો ખુલાસો આપો.
આવનાર થોડા દિવસોમાં ફોરેસ્ટ ઉમેદવારો નાં માર્કસ PDF ફોર્મેટ મા જાહેર કરવામાં આવી શકવાની સંભાવના.
ઓફલાઈન પરીક્ષા પદ્ધતિથી લેવાશે પરીક્ષા.