વાહ ગીર સોમનાથ ના કલેકટર સાહેબ વાહ અધિકારી હોય તો આવા સલામ છે તમને : જાણો હકીકત શું છે.
આ viral વિડિયો વિષે :
આ વન વિભાગ ની કોઈ બેઠક ની વાત છે.
આ સામાન્ય અરજદાર સાથે વાતચીત થયેલ છે .
કલેકટર જાડેજા એ કહ્યું હતું , આ એક સામાન્ય ઘટના છે . એમાં મારે કાઇ કહેવાનું નથી .