Search
Close this search box.

૧૮ વર્ષની ઉંમર પહેલા ૮ માંથી એક છોકરી જાતીય હિંસાનો સામનો કરે છે : યુનિસેફ રિપોર્ટ

૧૮ વર્ષની ઉંમર પહેલા ૮ માંથી એક છોકરી જાતીય હિંસાનો સામનો કરે છે : યુનિસેફ રિપોર્ટ

હાલમાં જ યુનિસેફનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં દર ૮ માંથી એક છોકરી યૌન હિંસાનો ભોગ બને છે.

છોકરાઓ પણ જાતીય હિંસાથી પ્રભાવિત થાય છે

એક અંદાજ મુજબ 24 થી 31 કરોડ છોકરાઓ અને પુરુષોએ બાળપણમાં જાતીય હિંસાનો સામનો કર્યો છે . એટલે કે 11 માંથી એક છોકરાએ જાતીય હિંસામાંથી પસાર થવું પડે છે . યુનિસેફ દ્વારા 2010 અને 2022 વચ્ચે 120 દેશોમાંથી છોકરીઓ સામેની જાતીય હિંસા અંગેનો ડેટા લેવામાં આવ્યો છે . યુનિસેફનો રિપોર્ટ દર્શાવે છે કે નબળી સંસ્થાઓ , રાજકીય અથવા સુરક્ષા કટોકટી છોકરીઓને વધુ મુશ્કેલીમાં મૂકે છે . યુનિસેફના અંદાજ મુજબ 37 કરોડથી વધુ છોકરીઓ અને મહિલાઓ જાતીય હિંસાનો ભોગ બની છે અથવા તેમની સાથે બળાત્કાર જેવી ઘટનાઓ બની છે .

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર