Search
Close this search box.

ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાત બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થશે.. ૨૩ માર્ચે ગુજકેટની પરીક્ષા

ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાત બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થશે..

ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાત બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦  અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ , સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.

ધોરણ ૧૦ અને ૧૨ ગુજરાત બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થશે

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર