કચ્છ: માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા પુત્રના મોત
કચ્છ જિલ્લાના માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા પુત્રના મોત થયા છે. દરિયામાં ન્હાવા ગયા તે સમયે બનાવ બન્યો. મૃતદેહ પીએમ માટે ખસેડાયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this post:
WhatsApp us