અમેરિકામાં બીજીવાર રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ , અમેરિકાના ૪૭ માં રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ , જુઓ
ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ ની પાર્ટી ટ્રેન્ડ માં 247 સીટ ઉપર આગળ
કમલા હેરીસ નો પક્ષ 214 સીટ ઉપર આગળ
ફોક્સ ન્યૂઝના દાવા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ નો વિજય અને કમલા હેરીસ ની હાર
ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવાનું નક્કી થતાં ભારતીય શેરબજારમાં ઉછાળો
અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ