લોકલાડીલા પોલિસ અધિકારી શ્રી હસમુખ પટેલ સાહેબ ની નિવૃત્તિ ઘોષણા કરતી ભાવનાત્મક ટવીટ,
કાયદા અને વ્યવસ્થા માં નીતિ અને પ્રમાણિકતા સાથે સમાજ લક્ષી નિર્ણયો લેનાર અધિકારી ની પોલીસ ખાતા ને ખોટ વાર્તાશે.
ટવીટ માં એ પણ જણાવ્યું કે આવતી કાલ થી સાહેબ GPSC માં ફરજ જોઈન્ટ કરશે.
