કેજરીવાલ નવી દિલ્હીથી લડશે ચૂંટણી, આમ આદમી પાર્ટીએ જાહેર કરી દિલ્હીના ઉમેદવારોની ચોથી યાદી
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ચોથી યાદી જાહેર કરી દીધી છે. જેમાં અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. જ્યારે વર્તમાન મુખ્યમંત્રી આતિશી કાલકા જીથી ચૂંટણી મેદાને ઉતરશે. ચોથી યાદીમાં કુલ 38 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.
AAP releases the fourth and final list of 38 candidates for the Delhi Elections 2025.
Party's national convener Arvind Kejriwal to contest from New Delhi, CM Atishi from Kalkaji, minister Saurabh Bharadwaj from Greater kailash, minister Gopal Rai from Babarpur, Satyendra… pic.twitter.com/xpLwjzINNo
— ANI (@ANI) December 15, 2024
