સુરત શહેર નજીકના મોટા બોરસરામાં 17 વર્ષની કિશોરી પર સામૂહિક બળાત્કારના ગુનામાં ધરપકડના કલાકો બાદ , ગુરુવારે પોલીસ કસ્ટડીમાં બે આરોપી પૈકી એકનું બીમાર પડતાં મોત થયું હતું . October 11, 2024 Read More »