
સુરેન્દ્રનગરમાં થર્ટી ફસ્ટની ભવ્ય ઉજવણી : બાળકો જૂની રમતો રમતા થાય તેવા આશયથી સીનીયર સીટીઝનોએ વિસરાતી રમતો રમી , યુવાધન હિલોળે ચડ્યું
સુરેન્દ્રનગરમાં થર્ટી ફસ્ટની ભવ્ય ઉજવણી , બાળકો જૂની રમતો રમતા થાય તેવા આશયથી સીનીયર સીટીઝનોએ વિસરાતી રમતો રમી , યુવાધન હિલોળે ચડ્યું , સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડના સિનિયર સિટિઝન ગૃપ દ્વારા 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી