એન્ડ્રુ બાર્ટો અને રિચાર્ડ સટન ટેક જગતના નોબેલ એવોર્ડ સમાન એમ ટ્યુરિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવીયા .
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને ટ્રેઈનિંગ આપવાની ટેક્નિકને ટોચના કોમ્પ્યુટર સાયન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ટેક્નિકમાં જેમ એનિમલ ટ્રેનર્સ ડોગ્સ અને હોર્સિસને ટ્રેનિંગ આપે છે તેવી