અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલમાં એક શિક્ષકે ધોરણ 10ના વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો હતો, જેણે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ હોબાળો મચાવ્યો હતો. October 2, 2024 Read More »
બીટગાર્ડ ની શારીરિક કસોટી નો પ્રોગ્રામ યથાવત. વરસાદ બંધ થતાં તંત્રએ લીધો હાશકારો. આજ સાંજ થી કોલલેટર થશે ડાઉનલોડ. જો વરસાદ આવે તો એકાદ દિવસ આગળ પાછળ કરવાની પણ તંત્રની તૈયારી September 30, 2024 Read More »
‘રિંગ ઓફ ફાયર’ સૂર્યગ્રહણ 2024: 2 October ના રોજ દેખાશે : સમય, દૃશ્યતા અને અન્ય વિગતો તપાસો , જાણો કેવી રીતે બને છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ .. September 30, 2024 Read More »
દાહોદ શાળાના આચાર્યએ ૬ વર્ષની પુત્રી પર બળાત્કારનો પ્રયાસ અને હત્યા કરી, જાણો વધુ : શક્તિસિંહ ગોહિલ September 27, 2024 Read More »
CCE ઉમેદવારોની વ્યથા વેદના પીડા સમજી ગુજરાતના જન પ્રતિનિધિ ધારાસભ્ય અને સંસદસભ્ય શ્રી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ઉમેદવાર પક્ષી ભલામણ સહમતીસમર્થન પત્ર આપવામાં આવ્યા….📋 September 27, 2024 Read More »
વિધ્યાર્થીઓના આક્રોશ બાદ પહેલી જિત : ફોરેસ્ટ અને CCE સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પદ્ધતિ દૂર કરાઇ , ઓફલાઈન પરીક્ષા પદ્ધતિથી લેવાશે પરીક્ષા September 26, 2024 Read More »
રાહુલ ગાંધી – મેં અન્ના સેબેસ્ટિયનના હૃદયભંગ થયેલા માતા-પિતા સાથે વાત કરી, એક તેજસ્વી અને મહત્વાકાંક્ષી યુવાન વ્યાવસાયિક જેમનું જીવન ઝેરી અને અક્ષમ્ય કામની પરિસ્થિતિઓને કારણે દુખદ રીતે ટૂંકું થઈ ગયુ. September 22, 2024 Read More »
Surendranagar : દસાડા નજીકના ઝેઝરી ગામની શાળામાં સર્જાયા ભાવુક દ્રશ્યો શિક્ષકની વિદાયમાં વિદ્યાર્થીઓ ધ્રૂસકેને ધ્રુસકે રડી પડ્યા September 22, 2024 Read More »
કેન્દ્ર સરકારે વધુ ૫ ભાષાઓ ને શાસ્ત્રીય ભાષા નો દરજ્જો આપ્યો.આસામી, બંગાળી, મરાઠી, પાલી, અને પ્રાકૃત નો શાસ્ત્રિય ભાષા માં સમાવેશ. Read More »
સાંસદ પરષોત્તમ રૂપાલા પણ પિંગળશીભાઇ ના બારમાસી છંદ ગવાતા ઝુમી ઉઠ્યા ને દેશી ઢબે ગરબા ના તાલે ઝુમી ઉઠ્યા. Read More »
રજનીકાંત હેલ્થ અપડેટઃ તબિયત સ્થિર છે, બે દિવસમાં ઘરે આવી જશે; હોસ્પિટલ કહે છે ‘મુખ્ય લોહીમાં સોજો હતો…’ Read More »
બિહારમાં પાર્ટી “જન સૂરજ”ને લોન્ચ કરવા જઈ રહ્યા છે : ચૂંટણી રણનીતિકાર બનેલા નેતા પ્રશાંત કિશોર(પીકે) Read More »