કોલકાતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ‘નેશનલ ટાસ્ક ફોર્સ બનાવાશે’.
ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના .
મહિલા ડૉક્ટર સાથે થયેલા ગુનાને મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષે આત્મહત્યા ગણાવી હતી . પીડિત પરિવારને બોડી પણ આપવામાં નથી આવી. મોડી સાંજ સુધી FIR પણ થઇ નહતી.
કોર્ટના કહેવાનું એમ હતું કે અમને ડૉક્ટરની સુરક્ષાની ચિંતા . કોર્ટે પૂછ્યું કે પીડિતાની ઓળખ કેવી રીતે જાહેર થઇ? અમે એક નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવા જઇ રહ્યાં છીએ. કોર્ટની નજરમાં ટાસ્ક ફોર્સ બનશે.
ચીફ જસ્ટિસે કહ્યું કે કોલકાતા રેપ-મર્ડર કેસની ઘટના ગંભીર છે કારણ કે આ સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે.
સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો