જામખંભાળીયાનો સિહણ ડેમ બહુ નાજુક પરિસ્થિતિમાં – મોરબીના મચ્છુ ડેમ જેવી હોનારત ફરીથી થવાની આશંકા

જમખાંભડિયાનો સિહણ ડેમ બહુ નાજુક પરિસ્થિતિમાં - મોરબીના મચ્છુ ડેમ જેવી હોનારત ફરીથી થવાની આશંકા

જામખંભાળીયાનો સિહણ ડેમ બહુ નાજુક પરિસ્થિતિમાં છે.
ગમે ત્યારે તૂટી શકે એવી આશંકા દેખાઈ રહી છે , જો તૂટે તો અત્યંત ભયંકર અને ખરાબ પરિસ્થિતિ થાય .
જામનગરમાં જે ગઈ કાલે પરિસ્થિતિ હતી , એના કરતાં અનેક ગણો વરસાદ અત્યારે ખંભાડીયામાં છે .
ખંભાડીયામાં રાહત કામગીરી નગરપાલિકા અને ત્યાંની અન્ય સંસ્થાઓ કરી રહી છે
પરંતુ જો સિહણ ડેમ તૂટે તો મચ્છુ જેવી હોનારત ફરીથી થાય .
મોરબીના મચ્છુ ડેમ જેવી હોનારત ફરીથી થવાની આશંકા છે .

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર