ગર્લ્સ હોસ્ટેલમાં છુપાયેલા કેમેરા મળી આવતા ઉહાપો, દીકરીઓ દ્વારા વિરોધ પ્રદર્શન- ગુડીવાડા,આંધ્રપ્રદેશ
આ એન્જિનિયરિંગ કોલેજમાં મહિલા વિદ્યાર્થીઓના છુપાયેલા વીડિયો રેકોર્ડ કરીને પુરૂષ વિદ્યાર્થીઓને વેચવામાં આવતા હતા. આગળ થયું કઈક આવું.
છુપા કેમેરા ના કિસ્સા દિનબદીન વધતા જાય છે કે હવે જાગૃતિ આવતા સામા આવતા થયા છે ? સાચુ શું ?
વધતી જતી વિકૃત માનસિકતામાં વાલીઓ પણ જવાબદાર ખરા ?
૨૮.૫ કરોડ ના વિકરાળ આંકડા સાથે ભારત પોર્ન વોચિંગ માં અગ્રેસર શ્રેણી માં. શું આ સ્માર્ટફોન યુવાનો માં વિકૃતિ રોપી રહ્યા છે ?
આને રોકવા ભારત સરકાર, માં-બાપ , શિક્ષણતંત્ર કે ભારતીય પોલીસ કોઈ સક્ષમ છે ખરું ???