ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે કચ્છનો ખોરવાયેલ વીજ પુરવઠો પુનઃ કાર્યરત .

Disrupted Power supply Due to heavy rains and storms in Kutch is restored.

ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે કચ્છના 548 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ તેમાંથી અત્યાર સુધી 467 ગામોમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત થઈ ગયેલ છે. બાકીના ગામોમાં આજ સાંજ સુધી 100% વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવશે. આ રિસ્ટોરેશનની કામગીરી માટે 147 જેટલી ટીમો કાર્યરત છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર