અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ જીવન ટુંકાવ્યું : જાણો કોણ કોણ શોકગ્રસ્ત પરિવારને મળવા આવ્યું.
સલીમ ખાન સાહેબ, સલમા ખાન , સોહેલ ખાને તેમના પુત્ર નિર્વાણ સાથે શોક વ્યક્ત કર્યો.
મલાઈકાના સૌથી નજીકના મિત્રો કિમ શર્મા, સીમા સજદેહ અને નિર્માતા રિતેશ સિધવાની શોકગ્રસ્ત પરિવારને મળવા પહોંચ્યા.