Big Breaking – દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની અંતે જેલ મુક્તિ
CBI ના કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
જામીન અરજી પર સુનાવણી થયા બાદ સુરક્ષિત રહેલો ચુકાદો આજે આવ્યો
177 દિવસ બાદ કેજરીવાલ આવશે જેલની બહાર
ED ના કેસમાં અગાઉ જામીન મળી ચૂક્યા હોવાના કારણે જેલમુક્તિનો માર્ગ મોકળો