ડોક્ટર પર ફરી હુમલો, દર્દી માતા એ વાયર અને નળીઓ સહિત હોસ્પીટલ બેડ માથી ઉભા થઈ વચ્ચે પડવું પડ્યું. – શિહોર, ભાવનગર
ચપ્પલ બાહાર ઉતારવાનું કહેતા દર્દી ના સગા ભડક્યા…
શું ડોક્ટર ગુજરાત માં પણ સુરક્ષિત નથી? એમ.જી.કર કોલેજ ની ઘટના દીકરી ની હતી, જો ડોક્ટર પુરુષ હોય તો ગુજરાત મેડિકલ કાઉન્સિલ વારે આવશે ? , ગ્રામ્ય સ્તરે પોલીસ તંત્ર આવા આવારા તત્વો ને પકડવા સક્ષમ છે ? અરે FIR નોંધી છે કે નઇ. જો આ જગ્યા પર કોઈ મહિલા ડોક્ટર હોત તો એની શું હાલત થઈ હોત ?
શું ગુજરાત ડોક્ટરો ને ભગવાન માને છે ખરું ? શું ડોક્ટર સાહેબે પણ ગરીમાં સભર વર્તન ગુમાવ્યું છે ?
આ વિડિઓ આવા અન્નેક પ્રશ્નો ને જન્મ આપી જાય છે.