Search
Close this search box.

મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ,અંબાલાલ પટેલની આગાહી : 3 દિવસ અતિભારે વરસાદ

મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ,અંબાલાલ પટેલની આગાહી : 3 દિવસ અતિભારે વરસાદ

આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક સ્થળોએ 10 ઈંચ વરસાદ ખાબકી શકે છે.

મુંબઈથી સુરત સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી.

5 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે.

નવરાત્રીના તહેવારમાં પણ વરસાદ વિઘ્ન બનશે , મેઘરાજા નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે. પ્રારંભિક નોરતામાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર