ગુજરાત પ્રશાસને ગીર સોમનાથ જિલ્લામાં તેની અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે : ગેરકાયદે બાંધકામો
- મહત્વાકાંક્ષી સોમનાથ વિકાસ પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો
- સોમનાથમાં સૌથી મોટું ડિમોલિશન : 9 ધાર્મિક સ્થળો, 45 પાકા મકાનો જમીનદોસ્ત કરી 15 હેક્ટર સરકારી જમીન ખુલ્લી કરાઈ; 135 લોકોની અટકાયત