અનેક સદીઓ સુધી આપ મારા દેશ ના દરેક યુવાન દિકરા દિકરીઓ નું ગૌરવ રહેશો
દેશ ના હિતમાં સમર્પિત હતાં
સમગ્ર જીવન કર્મયોગી બની આપ કાર્યરત રહ્યા છો આ નવરાત્રી ના પાવન પર્વે આપ ની આત્મ જ્યોત માં ભગવતી ના તેજ મા ભળી છે આપના દિવ્ય આત્મા ને કોટી કોટી વંદન
આપ નામ કામ થી ભારત દેશના રતન હતાં છો અને રહેશો
કોટી કોટી વંદન રતન ટાટા સાહેબ
મંગલ રાઠોડ