ગુજરાત રાજ્યના શિક્ષકોની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર! શિક્ષણ વિભાગે કરી ખાસ જાહેરાત

ગુજરાત રાજ્યના શિક્ષકોની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર! શિક્ષણ વિભાગે કરી ખાસ જાહેરાત

રાજ્યનાં શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની (Teaching Assistant) જાહેરાત :
માધ્યમિક શાળાઓ માટે 3517 શિક્ષકોની થશે ભરતી.
સરકારી શાળામાં 1200 શિક્ષકોની ભરતી કરાશે.
ગ્રાન્ટેડ શાળાઓમાં 2317 શિક્ષકોની ભરતી કરાશે
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે

જ્યારે બીજી તરફ ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતી માધ્યમ માટે 2258, અંગ્રેજી માધ્યમમાં 56, હિન્દી માધ્યમ માટે 3 આમ કુલ 2317 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારો 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 નાં રાતે 23.59 સુધી ફોર્મ ભરી શકશે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર