સુરેન્દ્રનગરના થાનગઢની એક સગીરા પર સાત મહિનામાં આઠ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર

સુરેન્દ્રનગરના થાનગઢની એક સગીરા પર સાત મહિનામાં આઠ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર

સુરેન્દ્રનગરના થાનગઢની એક સગીરા પર છેલ્લા સાત મહિનામાં વિવિધ સ્થળોએ આઠ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. પીડિતાની માતાએ આઠ શકમંદોના નામ સાથે ફરિયાદ નોંધાવી હતી.

ભાઇને મારી નાખવાની ધમકી નરાધમોએ સગીરાને પીંખી નાખી.
નરાધમોએ અલગ અલગ જગ્યાએ લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આયર્યું.
સગીરાની માતાએ થાન પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

રાજ્યમાં છેલ્લા એક મહિનામાં આ ત્રીજી કે, ચોથી દુષ્કર્મની ઘટના બની છે.

આ નરાધમી આરોપીઓમાંથી જાણે પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેવી રીતે દુષ્કર્મ આચરી રહ્યા છે.

આ ઘટનામાં ૭ આરોપીએ સગીરાના ભાઈને મારી નાખવીની ધમકી આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

એ તો ચોક્કસ છે કે, આરોપીઓને ધરપકડ થઈ જવાની છે પરંતુ પ્રશ્ન એ છે કે, આવી ઘટના કેમ બંધ થતી નથી.

આ માટે હવે દીકરીઓએ પણ જાતે મજબૂત થવાની જરૂર છે.
પોતાની રક્ષા જાતે જ કરવા માટે મહિલાઓ, યુવતીઓ અને દીકરીને સક્ષમ થવાની જરૂર છે.

જો કે, હવે પોલીસે કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પાડે છે તે જોવું રહ્યું!

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર