હસમુખ પટેલની જીપીએસસી ચેરમેન તરીકે નિમણૂક.

હસમુખ પટેલની જીપીએસસી ચેરમેન તરીકે નિમણૂક.

ગાંધીનગર: સરકારે સોમવારે આઇપીએસ અધિકારી હસમુખ પટેલની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ના ચેરમેન તરીકે નિમણૂક કરી છે .

જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલ એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે પટેલ જે તારીખથી ચાર્જ સંભાળશે ત્યારથી તેઓ જીપીએસસીના ચેરમેન રહેશે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, પટેલ આ પદ સંભાળનાર ગુજરાતમાં પ્રથમ આઇએએસ અધિકારી હશે

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર