આજે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે એ નાગપુરમાં વિશ્વ પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ દીક્ષાભૂમિ ખાતે ભગવાન બુદ્ધની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
સત્ય અને અહિંસાના માર્ગદર્શક ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલીને સાર્થક સમાજનું નિર્માણ કરીશું.