રતનપર ખાતે જાહેર શૌચાલયમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રતનપર ખાતે જાહેર શૌચાલયમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

62259/- રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો જ્યારે એક ફરાર

સુરેન્દ્રનગર સ્થાનિક પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય , તેવા સમયે રતનપર ખાતે ભોગાવો નદીના કાંઠે આવેલ જાહેર શૌચાલયમાં વિદેશી દારૂ છુપાયેલ હોવાની બાતમીના આધારે , પોલીસ ટીમે દરોડો કરી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ નંગ 81 તથા બિયર નંગ 24 કિંમત 62259/- રૂપિયાની જપ્ત કરી અલ્તાફ દિલાવરખાન પઠાણ રહે: રતપર વાળાને ઝડપી પ્રાથમિક પૂછપરછમાં નાઝિર ઉર્ફે મોટો વલો હુસેનભાઇ જામ પણ સંડોવાયેલ હોવાનું જણાવતા બંને વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર