જુઓ , હાઇકોર્ટે ગૌણસેવા અને ટી.સી.એસ. નો ઉધડો લીધો ; ટકોર દરેક ઉમેદવારે સાંભળવા , સમજવા જેવી , છેલ્લે સુધી જુઓ
નામદાર કોર્ટ ની આ ટકોર દરેક ઉમેદવારે સાંભળવા અને સમજવા જેવી છે.
ફક્ત CCE નાં ઉમેદવારો માટે નહીં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ લાગુ પડે છે.
જે એજન્સી ને કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેની જવાબદારી પણ ફિકસ થવી જ જોઈએ.