દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ૨૧ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
Congress releases first list of 21 candidates for Delhi elections.
Delhi Congress chief Devender Yadav to contest from Badli, Ragini Nayak from Wazirpur, Sandeep Dikshit from New Delhi, Abhishek Dutt from Kasturba Nagar. pic.twitter.com/ceb8QcGCkK
— ANI (@ANI) December 12, 2024
દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવ બદલીથી, રાગિણી નાયક વજીરપુરથી, સંદીપ દીક્ષિત નવી દિલ્હીથી, અભિષેક દત્ત કસ્તુરબા નગરથી ચૂંટણી લડશે.