અમદાવાદ : પોલીસ દ્વારા ૧૫ દિવસમાં ગતરાત્રે બીજુ સરપ્રાઈઝ કોમ્બિંગ કરાયું
જોઈન્ટ CP, ત્રણ DCP સહિત 400 પોલીસ કર્મચારીઓની ટીમ ચેકિંગ માટે ખડેપગે રહી
જુહાપુરામાં તમાશો કરતા ગુનેગારોને પોલીસ કાફલાએ દબોચ્યા હતા
અમદાવાદીઓ રોજિંદા કામ સરળતાથી કરી શકે તે માટે શહેર પોલીસની કડક કાર્યવાહી