1. વર્લ્ડ: સાઉથ કોરિયાના ફાઇટર જેટે પોતાના લોકો પર બોમ્બ ઝીંક્યા:8 માંથી 1 વિસ્ફોટ થયો, 15 ઘાયલ થયા; પાઇલટની ભૂલને કારણે દુર્ઘટના સર્જાઈ

સાઉથ કોરિયામાં, એક ફાઇટર જેટે એક્સરસાઈઝ દરમિયાન ભૂલથી પોતાના જ નાગરિકો પર 8 બોમ્બ વરસાવી દીધા. આમાં 15 લોકો ઘાયલ થયા હતા. 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વાયુસેનાએ કહ્યું કે પાઇલટે ખોટા કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કારણે બોમ્બ એવા સ્થળો પર પડ્યા જ્યાં લોકો રહે છે. હાલમાં સૈન્ય અભ્યાસ રદ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક ચર્ચ અને એક ઘરને નુકસાન થયું હતું.
આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે ઉત્તર કોરિયાની સરહદ નજીક આવેલા પોચિયોન શહેરમાં બની હતી. એવું માનવામાં આવે છે કે 8 બોમ્બમાંથી ફક્ત એક જ વિસ્ફોટ થયો હતો. સુરક્ષા અધિકારીઓ બાકીના 7 બોમ્બને નિષ્ક્રિય કરવા માટે કામ કરી રહ્યા છે.

Pratham Report
Author: Pratham Report

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

5 Apr
+84°F
6 Apr
+84°F
7 Apr
+70°F
8 Apr
+63°F
9 Apr
+55°F
10 Apr
+63°F
11 Apr
+68°F
5 Apr
+84°F
6 Apr
+84°F
7 Apr
+70°F
8 Apr
+63°F
9 Apr
+55°F
10 Apr
+63°F
11 Apr
+68°F
Weather for the Following Location: South Carolina on Map

જન્માક્ષર