ભારત-ફ્રાંસની 7મિલિયન ડોલરની રાફેલ ડીલ

ભારતના નૌકાદળને શક્તિશાળી બનાવવાના દ્રષ્ટિકોણથી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ અંતર્ગત, ભારત ફ્રાંસ સાથે સરકારી સ્તરે (Government-to-Government) 26 રાફેલ મેરિન લડાકૂ વિમાનો ખરીદશે. આ ડીલની કિંમત આશરે 7 મિલિયન ડોલર છે, જે અત્યાર સુધીની ભારતની સૌથી મોટી લડાકૂ વિમાન ખરીદીમાંથી એક છે.

આ વિમાનો ખાસ કરીને નૌકાદળ માટે બનેલા છે, જે એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડાન ભરી શકે છે અને દરિયાઈ સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ભારત અને ફ્રાંસ વચ્ચેની આ ડીલ બંને દેશોના રક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવશે. રાફેલ મેરિન વિમાનોના સામેલ થતાં ભારતીય નૌકાદળની યુદ્ધક્ષમતા અને મર્યાદા બંનેમાં નોંધપાત્ર વધારો થશે.

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર