વોશિંગ્ટનમાં એલિયન્સનો હુમલો, સૈનિકો પથ્થર

અમેરીકાની ગુપ્તચર એજન્સી CIAની એક જૂની રિપોર્ટ હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. આ રિપોર્ટના અનુસાર, પૂર્વ સોયવિયત યુનિયન (અત્યારેનું રશિયા)ની સુરક્ષા એજન્સી KGBએ 250 પાનાની એવી એક ડોક્યુમેન્ટ CIAને આપી હતી, જેમાં એક રોમાંચક અને આશ્ચર્યજનક ઘટનાનો ઉલ્લેખ છે — એલિયન્સ અને સૈનિકો વચ્ચે સામનો!

ઉક્રેનમાં UFO જોવા મળ્યું, પછી શું થયું?

અહેવાલ મુજબ, ઉક્રેનમાં ટ્રેનિંગ દરમિયાન સોયવિયત સૈનિકોએ એક ઉડતી થાળી જેવા સ્પેસશિપ (UFO) ને ઓછી ઊંચાઈએ ઉડતું જોયું. એ જોઈને એક સૈનિકે જમીન પરથી મિસાઇલ ફાયર કરી — જે સીધું જ UFO સાથે ટક્કર ખાઈને નીચે પડી ગયું.

જ્યારે UFO જમીન પર ધડામથી પડ્યું, ત્યારે તેમાંમાંથી કાળા અને મોટા આંખો ધરાવતાં પાંચ નાનકાં પરગ્રહી (એલિયન્સ) બહાર આવ્યા. તેઓ જમાવટ કરી એક જ બોલાકાર આકારમાં એકત્રિત થયા. થોડા જ પળોમાં આ બોલ પ્રકાશ સાથે વિસ્ફોટ થયો. એટલા મા જ ત્યાં હાજર 23 સૈનિકો પથ્થરમાં ફેરવાઈ ગયા — હા, સાચું વાંચ્યા તમે!

બે સૈનિક બચી ગયા – કારણ આશ્ચર્યજનક છે

વિશેષ વાત એ હતી કે, માત્ર બે સૈનિક જીવતાં બચી ગયા. તેઓ એવા વિસ્તારમાં ઊભેલા હતા જ્યાં ધુપ નહોતી – એટલે કે તેઓ છાંયામાં હતા. વિસ્ફોટના પ્રકાશથી તેઓ ઓછા અસરગ્રસ્ત બન્યા.

પથ્થર જેવા બની ગયેલા સૈનિકો – વિજ્ઞાન પણ હેરાન

આ બધાને પછી KGB દ્વારા ખફી Moscow સ્થિત લેબમાં લઈ જવામાં આવ્યા. જ્યાં વૈજ્ઞાનિકોએ ચોંકાવનારી શોધ કરી — આ પ્રકાશ કે વિસ્ફોટ કોઈક રીતે માનવ શરીરના જીવંત કોષોને ચૂનાની પથ્થર જેવી રાસાયણિક બનેલ વસ્તુમાં ફેરવી દેતો હતો!

વધુ સમાચાર

Atharv Soni
Author: Atharv Soni

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર