ભારતીય સેનાએ સ્ટાર જેવલિન થ્રોવર નીરજ ચોપડાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલની માન ઉપાધિ આપીને તેમને વિશિષ્ટ માન અપાવ્યો છે. આ સન્માનને તેમને રમતમાં અનોખા યોગદાન અને રાષ્ટ્રપ્રતિ તેમની પ્રતિબદ્ધતા માટે આપવામા આવ્યું છે.
રક્ષા મંત્રાલયે 14 મે, બુધવારે આ જાહેરાત કરી. 16 એપ્રિલથી આ નિમણૂક લાગુ પડશે. નીરજ ચોપડા પહેલા ભારતીય સેનામાં સુબેદાર પદ પર હતા અને 2018માં તેમને સુબેદાર બનાવવામાં આવ્યા હતા. 2016માં નાયરબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં જોડાયા હતા.
ને સાથોસાથ, નીરજ ચોપડાને પહેલા ભારતીય કેપ્ટન મ.એસ.ધોની, કપિલ દેવી અને અભિનો વિન્દ્રા જેવા ખેલાડીઓ પણ આ માનદ ઉપાધી મળેલી છે.
