એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી સવારે 7.30 વાગ્યે આપવામાં આવી હતી. છ મિનિટ બાદ સમગ્ર એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. મુંબઈ-તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી.
બોમ્બની ધમકી બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર . એર ઈન્ડિયાના વિમાનને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું . તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. તમામ 135 મુસાફરો સુરક્ષિત .