નહીં થાય ધ્રાંગધ્રાનો ભાતીગળ લોક મેળો : ધ્રાંગધ્રા લોકમેળાના ગ્રાઉન્ડ નજીક આવેલા શીતળા માતાજીના મંદિરે શ્રાવણ સુદ સાતમના દિવસે અનેક ભક્તો વર્ષોથી દર્શને આવે છે અહી માતાજીને નેણા ફૂલા (ચાંદીની આંખો), બાજરાના લોટની કુલેર સહિતનો પ્રસાદ પણ માનતા મુજબ ચડાવે છે.
પરંતુ , ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ વખતે નહીં થાય ધ્રાંગધ્રાનો ભાતીગળ લોક મેળો .