ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે તંત્રની કામગીરી.
વડોદરા શહેર અને જિલ્લામાં આઠ હજારથી વધુ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા…
આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા નાગરિકો માટે હેલ્થ સ્ક્રિનિંગ, ભોજન તેમજ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા; પાણી ઓસરતા કેટલાક પરિવારો સ્વગૃહે પરત ફર્યા.