3 સપ્ટેમ્બર : આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ 2024 – ગુજરાતના સ્કાયસ્ક્રેપર પ્રોજેક્ટ્સમાં તોતિંગ ઉછાડો
અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 ઊંચી બિલ્ડિંગોને મળી મંજૂરી
સ્થાનિક સંસ્થાઓ પ્રીમિયમ FSI દ્વારા અંદાજે ₹1000 કરોડની આવક
અમદાવાદમાં 25, સુરત અને ગાંધીનગરમાં 2-2 અને વડોદરામાં બનશે એક સ્કાયસ્ક્રેપર .
20 રહેણાક, 7 કોમર્શિયલ, 2 મિક્સ્ડ-યુઝ અને એક જાહેર બિલ્ડિંગનું થશે નિર્માણ
ગુજરાત પ્રગતિ, નવીનતા અને ભવિષ્યના વિઝનના પ્રતીક તરીકે ઊભું .