રાજકોટ ફાયર બ્રિગેડ માં સૌથી મોટી ભરતી આવશે.ચીફ ફાયર ઓફિસર સહિત 428 કર્મચારી અને અધિકારીઓની થશે ભરતી. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળ્યા બાદ થશે જાહેરાત. ફાયર બ્રિગેડ માં નવી જગ્યા મંજૂર થતા કુલ મહેકમ 696 કર્મચારીઓનું થશે.

Share this post:
WhatsApp us