હાઈકોર્ટ : વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો 3 લાખનો દંડ , એકને માફ કરીશું તો 10 પોલીસવાળા આ ધંધા કરશે

સુરતના ડિંડોલીમાં વકીલને PI દ્વારા લાત મારવાની ઘટના બની હતી. હાઈકોર્ટે PI એચ સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે. એકને માફ કરીશું તો 10 પોલીસવાળા આ ધંધા કરશે તેવુ કોર્ટે જણાવ્યુ છે. જ્યારે નિર્દોષ વ્યક્તિને લાત મારનારા PIને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે આ સમગ્ર ઘટના એક મહિના પહેલા એટલે કે આશરે 18 ઓગસ્ટે બની હતી. આ તમામ ઘટના CCTVમાં કેદ થઈ હતી.

શું હતી સમગ્ર ઘટના

એક મહિના પહેલા સુરતના ડિંડોલીમાં નાઈટ પેટ્રોલિંગ માટે નીકળેલા પીઆઈ એચ સોલંકીએ પીસીઆર વાનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકિલને લાત મારી હોવાની ઘટના બની હતી. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર