250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાના ષડયંત્રનો પર્દાફાશ : શક્તિસિંહ ગોહિલ દ્વારા

દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનુ ષડયંત્ર બહાર આવેલ છે .

પંચાવન હજાર સભાસદ ધરાવતી માંડવી મંડળીની મિલકતો સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને આપી દેવાના સંપૂર્ણ ભષ્ટ્રાચારની વિગત આ વીડિયોમાં છે .

ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે .

સહકારી કાયદા મુજબ મંડળી ફડચામાં જ લઈ જવાની જોગવાઈ છતાં સરફેસ એક્ટનો ખોટો અર્થ કરી મહારાષ્ટ્રની એક ખાનગી કંપનીને માત્ર સાડત્રીસ કરોડના મિલકત આપી દીધી છે .

સો વીઘા જમીન , પ્લાન્ટ અને મિલકતો અઢીસો કરોડ ની છે . સીબીઆઈની તપાસ થવી જોઈએ .

મહદ અંશે સભાસદો આદિવાસી અને બક્ષી પંચના છે .

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર