Tarun Gadhavi
આજે આપણે મળીશું તરુણ ગઢવી ને, કે જેઓ એક પ્રખર રાજકારણી હોવાની સાથો સાથ, એક ખુબજ પ્રેમાળ અને ઉમદા વ્યક્તિત્વ ના ધણી છે, એક ઉત્તમ બિલ્ડર હોવાની સાથોસાથ ઉત્તમ પુત્ર પણ છે, તેમના લોક લાગણી ના કિસ્સાઓ વઢવાણ તાલુકા ના ગામે ગામ ગુંજે છે, તેમની સંસ્થા મિશન આરંભ જન જન માં આક્રોશ ને દૂર કરી પ્રેમ અને ભાયચારા નો સંદેશો આપે છે, અને તેમના બેખૌફ નિર્ણયો ભારત ને નવી દ્રષ્ટિ થી જોતાં સીખવે છે. તો આવો મળીએ લોકલાડીલા તરુણ ગઢવી ને.
Interview Tarun Gadhvi
- તરુણ ભાય 14મી ફેબ્રુઆરી 1982ના રોજ વલસાડમાં જન્મેલા, જ્યારે તેમના પિતા બી.જે.ગઢવી વલસાડમાં ડી. એસ. પી. તરીકે પોસ્ટેડ હતા,
ત્યાર બાદ સુરત – ભરૂચ માં સેન્ટએન્સ, સેન્ટ જોસેફ હાઈસ્કૂલ વલસાડમાં નર્સરી અને તેનું પહેલું ધોરણ નું ભણતર પૂરું કર્યું.
- ફરી પાછા સુરત માં પિતા નું પોસ્ટિંગ થતાં આગળ સેન્ટ ઝેવિયર્સ માં અભ્યાસ શરૂ થયો , જય
સ્કૂલિંગ દરમિયાન તે ખૂબ જ સારા સ્વિમર હતા. તેમણે 8 વર્ષની ઉંમરે રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો જેમાં તેમણે સુરતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. - વિશેષ વધતાં સમયે, તેમણે હોર્સ રાયડિંગ શરૂ કર્યું જેમાં હોર્સ જમ્પિંગ માં તેમનું મહારથ હતું.
- 1993 માં, સેન્ટ લોયોલા ખાતે અમદાવાદમાં શિફ્ટ થયા અને એચ. એલ. કોમર્સના ક્રિકેટ એકેડેમિક માથી કોચીંગ લેવાનું શરૂ કર્યું અને રમ્યા પણ.
- ધો. 12મું પૂરું કર્યા પછી, તેમણે 2003 સુધી સોમ લલિત માંથી કોલેજનું શિક્ષણ મેળવ્યું.
- તેઓ તેમની કોલેજ લાઈફમાં NSUI સાથે જોડાયા હતા.
- 2008 માં, તેઓ પ્રથમ વખત યુવા કોંગ્રેસ પ્રદેશ ડેલિગેટ બન્યા, ચૂંટાયા અને તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી.
- તરુણ ગઢવી 2017 ની ચુંટણી માં વઢવાણ વિધાનસભા ના મજબૂત દાવેદાર હતા.
- જેના ફળ સ્વરૂપે 2022 – તેમણે વઢવાણથી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પ્રભુભાઈ મકવાણા સામે ચુંટણી લડ્યા.
Business
- 2003 – ભાઈ કુલદીપ ગઢવી સાથે બિઝનેસમાં જોડાયા
- 2008 પછી – તેમણે પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ પ્રતિષ્ઠા બિલ્ડર તરીકે શરૂ કર્યો. તેમણે પ્રતિષ્ઠા કન્સ્ટ્રકશન ની સ્થાપના કરી.
Personal
- તેમના લગ્ન ફેબ્રુઆરી 2006માં અમૃતાજી સાથે થયા હતા, જેઓ જાણીતા જામનગર રાજકવિ પરિવારની પુત્રી છે , જેઓ પોતે એક સફળ એન્જિનિયર પિતા ના પુત્રી છે.
- તેમને મનરાજ અને વિશ્વરાજ નામના બે પુત્રો છે.
- મિશન આરંભ નામની સંસ્થા થી તરુણ ગઢવી એ સામાજિક સેવાઓ માં જમ્પ લાવ્યું.