અયોધ્યા, યુપી: દીપોત્સવ પહેલા જંગી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા.
૩૦ કિલોગ્રામ સામગ્રીમાં કદાચ સલ્ફર, ગનપાઉડર અને સોડિયમ નાઈટ્રેટનો સમાવેશ .
દુકાનદારે બંગડીની દુકાનમાં માલ છુપાવ્યો હતો, બોરી ખોલતા જ પોલીસ ચોંકી ગઈ… મળી આવી ખતરનાક વસ્તુ!
આરોપી રફીકની ધરપકડ, પિતા શાહબાન ફરાર.
પોલીસને ષડયંત્રની આશંકા, એસપી રૂરલ અને સીઓ મિલ્કીપુર તપાસ કરી રહ્યા છે.
ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.
રફીક કુચેરા બજારમાં બંગડીની દુકાન ચલાવતો હતો અને તેનો ઉપયોગ ગેરકાયદે વિસ્ફોટકો સ્ટોર કરવા માટે કરતો હતો.
પોલીસે રવિવારે રાત્રે તેની દુકાન પર દરોડો પાડ્યો હતો, જ્યાં બાજુના રૂમમાંથી ફટાકડા અને બાદમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.