ફોરેસ્ટ બીટ ગાર્ડ નાં ફિઝિકલ પરીક્ષા માટે નામદાર હાઇકોર્ટે દ્વારા માગણી કરેલ ઉમેદવારો ને રાહત આપતા રિટેસ્ટ (મેડિકલ ઓફિસર સામે) કરાવવાનું કહ્યું
ફોરેસ્ટ બીટ ગાર્ડ નાં ફિઝિકલ પરીક્ષા આપનાર ઉમેદવાર ને હાઈટ(ઊંચાઈ) માં નાપાસ કરતા કોર્ટ સમક્ષ રિટેસ્ટ માટે માગણી કરેલ.
📌નામદાર હાઇકોર્ટે દ્વારા માગણી કરેલ ઉમેદવારો ને રાહત આપતા રિટેસ્ટ (મેડિકલ ઓફિસર સામે) કરાવવાનું કહ્યું છે.
📌 18 નવેમ્બર પહેલા રીમેજરમેન્ટ કરાવવાનું રહશે.
📌 દાદ માંગનાર ઉમેદવારો ને સરકારી હોસ્પિટલ માં ફરી હાઇટ ટેસ્ટ કરવામાં આવશે.
📌ફોરેસ્ટ 2024 ની ઊંચાઈ માપણી ડિજિટલ ઉપકરણો થી કરવામાં આવેલ. દાદ માંગનાર ઉમેદવારો ભૂતકાળની ફિઝિકલ પરીક્ષા(166 સેન્ટીમીટર ઊંચાઈ સાથે) પાસ હોવાના પણ પુરાવા રજૂ કર્યા હતા.
👉🏻ડિજીટલ ઉપકરણો થી થતા માપદંડો માં ઘણી રાવ ઉઠી હતી, પરંતુ યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત અમુક લોકોની જ પોંહચી, બાકી ગ્રુપો માં ગણગણાટ થયો.