અમરેલી જીલ્લામાં વહેલી સવારે ધરતી ધ્રુજી , સવારે 5.51 મીનીટે 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
સવારે 5.51 મીનીટે 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકાની કરી પુષ્ટિ
અમરેલીથી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુઃ સિસ્મોલોજી વિભાગ