જુઓ , સુપ્રસિદ્ધ પંકજ ઉધાસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા તેઓ છેલ્લે ભારતમાં આવ્યા હતા. તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન રહ્યાં નથી. તેમણે 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા. તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
